ટાટા IISc મેડિકલ સ્કૂલમાં ઇન્ટીગ્રેટિવ મેડિસિન વિભાગની સ્થાપના પર મુખ્ય બેઠક યોજાઈ
નવી દિલ્હીઃ સંકલિત અભિગમ મારફતે ભારતના પરંપરાગત હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં આજે એક વર્ચ્યુઅલ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં બેંગલુરુની ટાટા આઇઆઇએસસી મેડિકલ સ્કૂલમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટિગ્રેટિવ મેડિસિનની સ્થાપના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ (એનએમસી)ના અધ્યક્ષ ડૉ. બી. એન. ગંગાધર સહિત ટોચના આરોગ્ય અને શૈક્ષણિક […]