નાગપુર નજીક ડેટોનેટર બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતાં 17ના મોત, 18 કામદારો ગંભીર
નાગપુર,1 માર્ચ 2026: 17 killed in blast at detonator manufacturing company near Nagpur મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આજે રવિવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જિલ્લાના કલમેશ્વર તાલુકાના રાઉલગાંવ વિસ્તારમાં આવેલી ડેટોનેટર બનાવતી SBL એનર્જી લિમિટેડ કંપનીમાં આજે સવારે ભયાનક બ્લાસ્ટ થતાં 17 કર્મચારીઓના મૃત્યુ થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને […]


