ધંધૂકા માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવકનો પ્રારંભ, પ્રથમ દિવસે 1500 મણની આવક
યાર્ડમાં શ્રીફળ વધેરીને ચણાની હરાજીનો પ્રારંભ કરાયો ચણાના ભાવ 1130થી 1401 બોલાયો આ વખતે સાનુકૂળ હવામાનને લીધે ચણાનો સારો પાક અમદાવાદઃ જિલ્લાના ધંધુકા એપીએમસીમાં ભાલ વિસ્તારના પ્રખ્યાત ચણાની હરાજીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. એપીએમસી ખાતે આવેલા હળપતિ હનુમાનજી મંદિર પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન ચેતનસિંહ ચાવડા, વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રીફળ […]