વાવના ધરાધરા ગામની સીમમાં બોરવેલ ચાલુ કરવા જતા વીજ કરંટ લાગતા ત્રણનાં મોત
વાડીમાં ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં યુવાનને કરંટ લાગ્યો, પોતાના પૂત્રને બચાવવા જતાં માત-પિતાનો પણ કરંટ લાગતા મોત, એક જ પરિવારના ત્રણના મોતથી ગામમાં ગમગીની વ્યાપી ગઈ પાલનપુરઃ જિલ્લાના વાવ તાલુકાના ધરાધરા ગામની સીમમાં વહેલી સવારે વાડીમાં બોરવેલ ચાલુ કરવા જતાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે. આ કરૂણ […]