અમરેલીના ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવાનો નિર્ણય
ધારી ગ્રામ પંચાયતમાં ચાર ગામો મર્જ કરાયા, ગુજરાતમાં નરપાલિકાઓની સંખ્યા 160 પહોંચી, બે ગ્રામ પંચાયતોનો ઈડરનગર પાલિકામાં સમાવેશ કરાયો ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. મુખ્યમંત્રીના આ મહત્વપૂર્ણ નિર્ણયોથી પ્રવાસન સહિત આર્થિક-સામાજિક વિકાસની ગતિને વેગ મળશે ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા […]