ધોરડો ખાતે દેશની સૌથી પ્રતિષ્ઠિત બાઈક ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025 યોજાઈ
ત્રિદિવસીય ઇવેન્ટમાં ભારતભરના 2000થી વધુ બાઈક રાઇડર્સે ભાગ લીધો 200થી વધુ રાઇડર્સે બાઇક પર ખેડી ધોરડોથી ધોળાવીરાની સફર રોડ થ્રુ હેવન પર સર્જાયા અદ્ભુત દ્રશ્યો ભૂજઃ ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ ‘BOBMC રાઇડર મેનિયા 2025’ નું આયોજન આ વર્ષે ગુજરાતમાં કચ્છ રણોત્સવ ખાતે કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’થી સન્માનિત ધોરડો ખાતે BOBMC રાઇડર […]