ધુરધર ફિલ્મના આ વિલને પોતાની ફી અંગે કર્યો ખુલાસો
મુંબઈ, 11 એપ્રિલ 2026: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ એવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં રૂ. 1600 કરોડની શાનદાર કમાણી કરી ભારતની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. આ ફિલ્મની સફળતામાં માત્ર રણવીર જ નહીં, પરંતુ તેના તમામ સહાયક કલાકારોની […]


