લીમખેડામાં ગર્લ્સ રેસીડેન્સિયલ સ્કૂલમાં ભોજન લીધા બાદ 75 વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી
75 વિદ્યાર્થિનીઓની કઢી-ખીચડી, ચણાનું શાક અને રોટલી જમ્યા બાદ તબિયત લથડી, પાંચ એમ્બ્યુલન્સની મદદથી વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ ખસેડાઈ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રસોઈના નુમના લઈને હાથ ધરી તપાસ દાહોદઃ વરસાદી સીઝનમાં પણ ફુડ પોઈઝનિંગના બનાવો બની રહ્યા છે. ત્યારે લીમખેડા મોડેલ સ્કૂલમાં રહેતી મંડોર લુખડિયાની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની 75 જેટલી વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર થતા સારવાર […]