વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં સંશોધનને વેગ આપવા ડિરેકટોરેટ ઓફ રિસર્ચની સ્થાપના
એમએસ યુનિવર્સિટીમાં અત્યાર સુધી રિસર્ચ એન્ડ કન્સલન્ટસી સેલ કાર્યરત હતો, ડિરેકટોરેટ ઓફ રિસર્ચની સ્થાપનાથી સંશોધન કાર્યને વધુ પ્રોત્સાહન મળશે, યુનિવર્સિટીમાં મહત્તમ સેમિનાર, વર્કશોપ યોજાશે અને જર્નલોમાં રિસર્ચ પેપરો પ્રકાશિત થશે વડોદરાઃ દેશમાં અવનવા રિસર્ચ માટે એમ એસ યુનિવર્સિટી પ્રતિષ્ઠિત ગણાય છે. ત્યારે એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટની જોગવાઈ પ્રમાણે યુનિવર્સિટીમાં ડિરેકટોરેટ ઓફ રિસર્ચની સ્થાપના […]