શિક્ષણ સહાયકોની ભરતીમાં 60 ટકા કટઓફથી ઉમેદવારોમાં નારાજગી
કટ ઓફ 60 ટકાથી ઘટાડવા ઉમેદવારોએ શિક્ષણમંત્રીને કરી રજુઆત શિક્ષણ સહાયકોની 2125 જગ્યા સામે 1912 અરજીઓ મળી ઉંચા કટઓફને લીધે શિક્ષણ સહાયકોની 859 જગ્યાઓ ખાલી રહેશે ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી રહી છે. તેમાં મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, અંગ્રેજી, આંકડાશાસ્ત્ર, કૃષિવિજ્ઞાન વિષયોમાં ખાલી 2125 જગ્યાઓની સામે 1912 […]