વાવ-થરાદમાં સમાવિષ્ટ થવા સામે ધાનેરાનો વિરોધ, કલેકટરને આવેદન અપાયું
ધાનેરાવાસીઓએ બનાસકાંઠા સાથે રહેવાનો દ્રઢ સંકલ્પ કર્યો જિલ્લા કલેકટરને 5000 વાંધા અરજીઓ આપી જિલ્લાના લોકો કહે છે, બનાસકાંઠાનું વિભાજન કરીને સરકારે મોટી ભૂલ કરી છે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરાયા બાદ ચારેકોરથી વિરોધનો સૂર ઊઠતાં સરકાર ભરાણી છે. કાંકરેજ બાદ હવે ધાનેરાએ પણ જોરદાર વિરોધ કર્યો છે. અને બનાસકાંઠા સાથે જોડાવાની માગ કરી છે. ધાનેરા […]