ઘરે પાર્લર જેવી ચમક મેળવો! ફક્ત 5 મિનિટમાં આ જાદુઈ DIY ફેશિયલ બ્લીચ બનાવો
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની ત્વચા સ્વચ્છ, ચમકતી અને દોષરહિત દેખાય, પણ માર્કેટમાં મળતુ બ્લીચ પ્રોડક્ટ્સમાં રહેલા કેમિકલ ક્યારેક મુકશાન પહોંચાડી શકે છે, ખાસ કરીને સેંસિટીવ સ્કિન ધરાવતા લોકો માટે આ ઘણું હાનિકારક હોય છે. આવી સ્થિતિમાં, ઘરેલું ઉપચાર એટલે કે DIY ફેશિયલ બ્લીચ એક વધુ સારો, સલામત અને નેચરલી ઓપ્શન છે. આ કોઈપણ […]


