કન્ટેનરના ભાડાંમાં તોતિંગ વધારો થતાં દેશી વહાણ ઉદ્યોગમાં તેજી, મુદરા બંદરે 22 વહાણો લાંગર્યા
મુંદરા : દેશમાં કેટલાક મહિનાઓથી કન્ટેઈનરોની અછત અને ભાડા વધારાને લીધે નિકાસકારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.કન્ટેનરના ભાડાંમાં આઠથી દસ ગણો તોતિંગ વધારો થતાં નિવાસી કાર્ગોને વહાણ મારફતે મોકલવાનો સિલસિલો ચાલુ થતાં ઉપેક્ષિત એવા વહાણવટા ઉદ્યોગને જાણે ઓકિસજન મળી ગયો છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ હસ્તકના મુંદરા બંદર ઉપર વેઇટિંગમાં 22 વહાણ લાંગરેલા છે. આ […]