ધીરજ ખૂટે તે પહેલા અમેરિકા વાતચીત આગળ વધારવા માટે યોગ્ય નીતિ અપનાવે: ઉત્તર કોરિયા
ઉત્તર કોરિયાએ પોતાના ઉપર લાગેલા પ્રતિબંધોને લઇને અમેરિકાને એકવાર ફરી ધમકી આપી છે. સરકારે કોરિયન સેન્ટ્રલ ન્યુઝ એજન્સી (કેસીએનએ)ના હવાલાથી બુધવારે જણાવ્યું કે વોશિંગ્ટન વાતચીત માટે ટુંક સમયમાં યોગ્ય કૂટનૈતિક પ્રક્રિયા અપનાવે, નહીંતો તેનું ધૈર્ય ખતમ થવાની કગાર પર છે. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “અમેરિકાએ પોતાના આકલનની પદ્ધતિ બદલવી જોઈએ, જેથી અમે ગયા […]


