જો તમને ભૂખ નથી લાગતી તો સર્જાય શકે છે મોટી સમસ્યા, આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ
ભૂખ ન લાગવી એક સમસ્યા છે ભૂખ ન લાગવા પર ગંભીરતાથી વિચારવું પડે આપણે ઘણા લોકોને એમ બોલતા સાંભળીએ છીએ કે મને તો ભૂખ જ નથી લાગતી, અથવા તો મારાથી ખવાતું નથી, જો કે આ વાત ગંભીરતાથી લેવા જેવી છે કારણ કે જો ભૂખ નથી લાગતી તો તે અનેક બીમારીનું કારણ બની શકે છે.ભૂૂખ ન […]