હવે કોઈ પણ વ્યક્તિ લઈ શકશે વેક્સિનના બે અલગ ડોઝ, સરકારે મંજૂરી આપી
સરકારની મોટી જાહેરાત કોઈ પણ વ્યક્તિ લઈ શકશે અલગ-અલગ વેક્સિન વેક્સિનેશનની પ્રક્રિયાને મળશે મંજૂરી દિલ્હી : દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનના પ્રોગ્રામને વધારે જોર આપવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે કોઈ પણ વ્યક્તિ બે અલગ અલગ વેક્સિનના ડોઝ લઈ શકશે. સરકાર અને વૈજ્ઞાનિકો ઝડપથી વધુમાં વધુ […]


