રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે 116 કિ.મી ના ડબલ ટ્રેકનું કામ હવે અઠવાડિયામાં પૂર્ણ થશે
રાજકોટઃ રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલવે દ્વારા ડબલ ટ્રેક કામગીરી છેલ્લા ચાર વર્ષથી ચાલી રહી છે. જે હવે અંતિમ તબક્કામાં છે. અને એક અઠવાડિયામાં એટલે કે આગામી 12 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવાની રેલવેની તૈયારી છે. રૂ.1056.11 કરોડના ખર્ચે 116 કિલોમીટર રેલવે માર્ગ ડબલ થઈ જતા અનેક સુવિધાઓ વધી જશે અને સાથે સાથે લાંબા અંતરની નવી ટ્રેનો […]