યુવાનો ડૉ. આંબેડકરના વારસાના મશાલધારક છે : ડૉ. માંડવિયા
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ બિહારનાં પટણામાં ઐતિહાસિક જય ભીમ પદયાત્રાનું નેતૃત્વ કર્યું હતું. આ પદયાત્રાને બિહાર વિધાનસભાના અધ્યક્ષ નંદકિશોર યાદવે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને પદયાત્રામાં 6,000થી વધારે એમવાય ભારત યુવા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ પદયાત્રા બાબાસાહેબના જીવન અને વારસાને જીવંત શ્રદ્ધાંજલિ સ્વરૂપે […]