1. Home
  2. Tag "Dr. Harsh Vardhan"

ડોકટરો સામે આપેલ વિવાદીત નિવેદન બાબા રામદેવ પરત ખેંચેઃ- આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન

બાબા રામદેવનું વિવાવીત બયાન ડો. હરેષ વર્ધને આ નિવેદન પરત ખેંચવા જણાઆવ્યું દિલ્હીઃ- કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધને બાબા રામદેવે આપ્તીજનક કરેલી ટિપ્પણી સંદર્ભે એક પત્ર લખ્યો છે અને આ ટિપ્પણી પાછી ખેંચવા અંગે કહ્યું છે, રામદેવની એલોપેથીને મૂર્ખ બતાવતો એક વીડિયો વાયરલ થયો હતો, અને ડોક્ટરોએ તેના પર સખત વાંધો ઉઠાવ્યો હતો. ભારતીય મેડિકલ […]

વેક્સિનની અછતને લઈને આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનનું નિવેદન, કહ્યું ‘રાજ્યો પાસે 1.58 કરોડ ડોઝ ઉપલબ્ધ છે’

ડો,હર્ષ વર્ધને વીડિયો કોન્ફોરન્સ યોજીને આપી માહિતી 11 રાજ્યોના મંત્રીઓ સાથે બેઠક યોજી કહ્યું , વેક્સિનની અછત નથી રાજ્યો પાસે 1.58 કરોડ ડોઝ ઉપલબ્ધ છે દિલ્હી -સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગ તેજ બની છે, અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે,આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં દરરોજ 2 લાખથી પણ વધુ કેસો સામે આવી રહ્યા […]

કોરોના સામેની લડત માટે ટૂંક સમયમાં જ આવશે નવી વેક્સિન- ડો, હર્ષવર્ધન

જો, હર્ષવર્ધને કોરોનાકાળને લઈને કહી અનેક વાતો કહ્યું ,દેશ વિજ્ઞાન અને આરોગ્ય ક્ષેત્ર રેકોર્ડ સમયમાં કોરોનાને લડત આપી છે દિલ્હીઃ-સમગ્ર દેશમાં હાલ કોરોનાને લઈને વેક્સિનેશન ચાલી રહ્યું છે, 16 જાન્યુઆરીથી આરંભ કરવામાં આવેલા રસીકરણના આ ભવ્ય અભિયાનમાં અત્યાર સુધી લાખો લોકોએ વેક્સિનનો ડોઝ લીધો છે, આ સમગ્ર બાબતને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું […]

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન- દેશમાં કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય જાન્યુઆરીથી શરુ થશે ,હવે ખરાબ સમયનો અંત આવ્યો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન ખરાબ સમયનો આવ્યો અંત જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન આપવાનું કાર્ય થશે શરુ દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો હતો ત્યારે હવે કોરોનાના કેસમાં ઘટાડાની સાથે સાથે વેક્સિન આપવાની બાબતે કાર્ય ઝડપી કરવામાં આવી રહ્યું છે, કોરોનાની વેક્સિન બાબતે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન જણઆવ્યું કે,દેશમાં કોરોનાનો અંત ખુબ જ જલ્દી આવશે, કોરોનાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code