અમદાવાદના નિકોલના અમરજવાન સર્કલ પર ડ્રેનેજના પાણી રસ્તા પર ફરી વળ્યા
વારંવાર ડ્રેનેજ ઊભરાવાથી સ્થાનિક રહિશો પરેશાન મ્યુનિને રજુઆત છતાંયે અસરકારક કામગીરી કરાતી નથી રોડ પર ભરાયેલા ગંદા પાણીથી રોગચાળો ફાટી નિકળવાની દહેશત અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં અમરજવાન સર્કલ પાસે છેલ્લા કેટલાક દિવસથી ડ્રેનેજના પાણી જોહેર રોડ-રસ્તાઓ પર ફરી વળતા હોવાથી રાહદારી અને વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ અંગે સ્થાનિક રહિશોએ મ્યુનિના સત્તાધિશોને રજુઆત કરવા […]