ભારત દ્વારા ક્વિક રિએક્શન સરફેસ-ટુ-એર મિસાઈલનું ઓડિશા સમુદ્રતટ પર પરીક્ષણ
ભારત દ્વારા મંગળવારે ઓડિશાના સમુદ્રતટ પર આવેલી મિસાઈલ રેન્જ ખાતે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલને ભારતીય સેના માટે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગનાઈઝેશન દ્વારા વિકસિત કરવામાં આવી છે. ઓડિશાના બાલાસોર જિલ્લામાં આવેલા ચાંદીપુર ખાતે ટ્રક બેસ રોટેટેબલ લોન્ચ યુનિટમાંથી ક્વિક રિસ્પોન્સ સરફેસ ટુ એર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ […]


