ભાવનગર-રાજકોટ હાઈવે પર પુલ પરથી બોલેરો જીપ ખાબકતા ડ્રાઈવર અને અધિકારીનું મોત
માર્ગ મકાન વિભાગના અધિકારી ભાવનગરથી રાજકોટ પરત ફરતા અકસ્માત સર્જાયો, મહિકા ગામ નજીક બ્રિજ પર બોલેરાનાચાલકે કાબુ ગુમાવતા બન્યો બનાવ, બોલેરો જીપ બ્રિજ પર ડિવાઈડર તોડીને 10 ફુટ નીચે નાળામાં ખાબકી રાજકોટઃ ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈવે પર મહિકા ગામ નજીક એક બ્રિજ પર બોલેરો જીપ 10 ફુટ નીચે ખાબકતા માર્ગ-મકાન વિભાગના અધિકારી અને બોલેરો જીપના ચાલકનું […]