માંડવી-ઝંખવાવ રોડ પર નશાબાજ કારચાલકે અકસ્માતોની હારમાળા સર્જી
માલધા ફાટક પાસે બેકાબુ કારે ત્રણ બાઈક, કાર અને શાકભાજી વેચનારાને અડફેટે લીધા, કારચાલક સહિત બે જણા SRPના જવાનો નિકળ્યા, કારમાંથી બીયરના ટીન પણ મળ્યા સુરતઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં એસઆરપીના જવાન કારચાલકે ત્રણ બાઈક, કાર અને શાકભાજી વેચનારાઓને અડફેટે લીધા હતા. જિલ્લાના માંડવી-ઝંખવાવ માર્ગ […]