પાલનપુર-અંબાજી હાઈવે પર સળગેલી કારમાં ચાલક ભડથુ થયેલી મૃત હાલતમાં મળ્યો
અમદાવાદ પાસિંગની કાર બળીને ખાક થઈ, પરોઢે સ્થાનિક લોકોએ કારને સળગેલી હાલતમાં જોતા પોલીસને જાણ કરી, પોલીસે ઘટનાસ્થળે પોહંચી તપાસ હાથ ધરી પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અંબાજી રોડ પર સળગી ગયેલી કારમાં ભડથુ થઈ ગયેલો મૃતદેહને જોતા સ્થાવિક લોકોએ પોલીસને જાણ કરી હતી, અમદાવાદ પાર્સિંગની GJ01 HJ 9718 નંબરની કારમાં આગ લાગતા કાર સંપૂર્ણ બળીને […]