સુરતમાં પુર ઝડપે કારચાલકે રોડ પર ઊભેલી કારને ટક્કર મારીને પલાયન
સુરત, 20 જાન્યુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવમાં પૂણા ગામ વિસ્તારમાં રોડ સાઈડ પર પાર્ક કરેલી કારને ટક્કર મારીને કારચાલક કાર સાથે નાસી ગયો હતો. શહેરના પુણા ગામ વિસ્તારમાં સ્વિફ્ટ કારચાલકે રોડ સાઈડમાં ઊભેલી કારને એવી જોરદાર ટક્કર મારતા પાર્ક કરેલી કારના ચાલક એવા શિક્ષક માંડ-માંડ પોતાનો જીવ […]


