વડોદરામાં બેફામ કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લેતા એકનું મોત, બે લોકોને ઈજા
વડોદરા,22 જાન્યુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો.શહેરના કોઠી ચાર રસ્તા પોલીસ હેડ ક્વાર્ટર પાસે પૂરફાટ ઝડપે આવેલા કાર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અન્ય એક કાર અને 2 ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કાર ચાલક હિતેશભાઈ સૂર્યકાંત ઠક્કર ઉંમર વર્ષ 62નું સારવાર […]


