1. Home
  2. Tag "drop in temperature"

ગુજરાતની જનતાને ગરમીમાં મળશે આંશિક રાહત, તાપમાનમાં ઘટાડાની શક્ય

અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ બાદ આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે રાજ્યના સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. આ તરફ ગુરુવારે સૌથી વધુ ગરમી અમદાવાદમાં અનુભવાઈ રહી છે. અમદાવાદમાં સતત પાંચમાં દિવસે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ 43 ડિગ્રી તાપમાં […]

કાશ્મીરથી કંધમાલ સુધી તીવ્ર ઠંડી અને બર્ફીલા પવનોને કારણે હરિયાણા, રાજસ્થાનમાં તાપમાનમાં ઘટાડો

ડિસેમ્બર મહિનો પસાર થતાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના પહાડોથી લઈને મેદાનો સુધી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે અને શીતલહેરના કારણે લોકોની પરેશાનીઓ વધી રહી છે. હિમાચલ પ્રદેશમાં કોલ્ડવેવને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાશ્મીરમાં કોલ્ડ વેવની સ્થિતિ ગંભીર કાશ્મીરમાં કોલ્ડવેવની સ્થિતિ ગંભીર બની ગઈ છે. સોમવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code