સાંબામાં ડ્રગ્સના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી BSF ટીમ પર હુમલો, 2 ઘાયલ
નવી દિલ્હી, 30 માર્ચ 2026: જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં સોમવારે ડ્રગ્સના અડ્ડા પર દરોડા પાડવા ગયેલી BSFની ટીમ પર સ્થાનિકોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં BSFના બે અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે જમ્મુ AIIMS ખાતે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સાંબા જિલ્લાના સુપવાલ વિસ્તારમાં આવેલા ‘ગુજ્જર બસ્તી’ ગામમાં ડ્રગ્સની […]


