ઓટીટી પર ડ્રગ્સનો પ્રચાર કરવો પડશે ભારે, કેન્દ્ર સરકારે આપી ચેતવણી
OTT પ્લેટફોર્મ પર કંટેંટની કોઈ મર્યાદા નથી. જ્યાં સારી ફિલ્મો અને સીરિઝ જોવા મળે છે, તેમજ કેટલીક વાર ખરાબ ફિલ્મો પણ જોવા મળે છે. ઘણી વખત એવું લાગે છે કે સેન્સરની કાતર અહીં પણ વાપરવી જોઈએ. સેન્સર્સનું સ્ટેન્ડ શું છે તે જાણી શકાયું નથી, કેન્દ્રએ OTT પ્લેટફોર્મને ડ્રગ્સના પ્રચાર અને મહિમામંડન સામે ચેતવણી આપી છે. […]