દેવભૂમિ દ્વારકાઃ ડ્રગ્સનો જથ્થો મહારાષ્ટ્ર મોકલવાનો હતો, વધારે બે આરોપીઓની ધરપકડ
અમદાવાદઃ દેવભૂમિ દ્રારકામાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ પ્રકરણમાં સલાયાના બે ભાઈઓની સંડોવણી સામે આવી હતી. જેથી પોલીસે તેમની અટકાયત કરીને પૂછપરછ કરતા તેમની પાસેથી પણ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રગ્સનો જથ્થો મહારાષ્ટ્ર મોકલવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. આમ સમગ્ર પ્રકરણમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવાની કવાયત તેજ બનાવી છે. પ્રાપ્ત […]