ખંભાતની GIDCમાં ડ્રગ્સની ફેકટરી પકડાઈ, 100 કરોડનું ડ્રગ્સ મળ્યું
ATSના 60 અધિકારીઓનું સર્ચ ઓપરેશન ફેકટરીના સંચાલક સહિત 6 લોકોની ધરપકડ ઊંઘની દવા બનાવવા માટે ડ્રગ્સનો ઉપયોગ કરતો હતો અમદાવાદઃ રાજ્યના ખંભાતમાં સોખડા નજીક એટીએસ સ્કવોર્ડના 60 જેટલા અધિકારીઓએ રેડ પાડીને ડ્રગ્સ બનાવતી ફેકટરી પકડી પાડીને 6 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અલ્પ્રાઝોલમ દવા બનાવવા માટે ઉપયોગ થતાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઊંઘની દવા બનાવવા […]