વડોદરામાં પીધેલા કારચાલકે ચાર વહનોને અડફેટે લીધા, લોકોએ કારચાલકને મારમાર્યો
વડોદરા શહેરમાં રાત્રે દારૂ પીને વાહન ચલાવવાનું દૂષણ વધ્યુ, ચાર વાહનોને અડફેટે લીધા બાદ ઈનોવા કાર ડિવાઈડર સાથે અથડાઈ, ગોરવા પોલીસે ચાલક સામે બે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી, વડોદરાઃ ગુજરાતમાં નશાબાજ બાહનચાલકોને લીધે રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં નટુભાઈ સર્કલથી રેસકોર્સ તરફ જતા રોડ પર ઇનોવાચાલકે […]


