દહેગામ રોડ પર ડમ્પરે બાઈકને અડફેટે લીધા બાદ ST બસને ટક્કર મારી, બસે ખાધી પલટી
દહેગામના સોલંકીપુરા ગામ પાસે સર્જાયો અકસ્માત, બાઈકચાલક ઓવરટેક કરવા જતાં ડમ્પરએ અડફેટે લીધો, બસના ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ગાંધીનગરઃ દહેગામ રોડ ઉપર આવેલા સોલંકીપુરા ગામ નજીક ડમ્પર ટ્રકના ચાલકે પૂર ઝડપે બાઇકને અડફેટે લીધા બાદ બે એસટી બસોને ટકકર મારી હતી. આ ટક્કરના કારણે મોડાસા રૂટની બસ પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં […]


