વડોદરામાં વાઘોડિયા રોડ પર ડમ્પરની અડફેટે સ્કૂટરચાલક યુવતીનું મોત
M S યુનિમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી સ્કૂટરચાલક યુવતીના મોતથી ગમગીની, પોલીસે ડમ્પરચાલકની અટકાયત કરી, અકસ્માત સ્થળે લોકોના ટાળાં એકઠા થયા વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના વાઘોડિયા રોડ પર બન્યો હતો. શહેરના વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા નજીક એક ડમ્પર ચાલકે સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરચાલક […]