જામનગરમાં ડમ્પર અને સ્કૂલવેન વચ્ચે અકસ્માત સર્જાયો, 8 બાળકોને ઈજા
રેતી ભરેલા રોંગ સાઈડમાં આવી રહેલા ડમ્પરે સ્કૂલવેનને ટક્કર મારી, ઈજાગ્રસ્ત બાળકોને જી જી હોસ્પિટલ ખસેડાયા, ડમ્પચાલક સામે કડક કાર્યવાહી કરવા લોકોએ માગ કરી જામનગરઃ શહેરમાં અને હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફના માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. રેતી ભરીને રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી […]