સવારથી ઉત્તરકાશીમાં ત્રણ વખત ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ
ઉત્તરકાશી અને આસપાસના ઘણા વિસ્તારોમાં શુક્રવારે ભૂકંપના આંચકા બે વાર અનુભવાયા હતા. ગભરાટના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. લોકોમાં ભયનો માહોલ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાંથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 7.42 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે વરુણાવત પર્વતના લેન્ડસ્લાઈડ ઝોનમાંથી […]