પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઈ
પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા 4.8ની નોંધાઈ તીવ્રતા જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં દિલ્હી:પાકિસ્તાનમાં રાત્રે 1.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધવામાં આવી હતી. ભૂકંપ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 303 કિલોમીટરના વિસ્તારમાં લગભગ 1:15 વાગ્યે આવ્યો હતો.ભૂકંપની ઊંડાઈ […]


