1. Home
  2. Tag "Earthquake"

મેક્સિકોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,7.6ની નોંધાઈ તીવ્રતા

મેક્સિકોમાં ભૂકંપના આંચકા 7.6ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાની નહીં    દિલ્હી:અમેરિકાના મેક્સિકોમાં મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.મળતી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.6 નોંધવામાં આવી હતી.ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.જો કે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, […]

લદ્દાખના કારગિલમાં અનુભવાયા ભૂકંપના આંચકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3  માપવામાં આવી

કારગિલથી લદ્દાખની ઘધરા ફરી ઘ્રુજી રિક્ટર સ્કેલ પર 4.3ની તીવ્રતા નોંધાઈ દિલ્હીઃ- દેશના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવવા જાણે સામાન્ય બાબત બની છે,ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી પહાડી વિસ્તારોમાં ભૂંકપ આવવાની ઘટનાઓ વધી છે, લદ્દાખમાં અવાર-નવાર ભૂંકપ આવ્યા હોવાના સમાચાર સામે આવ્તા હોય છે ત્યારે એજ ફરી એક વખત કારગિલથી લઈને લદ્દાખની ઘરા ઘ્રુજી ઉઠી […]

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા,4.4ની નોંધાઈ તીવ્રતા   

અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા 4.4ની નોંધાઈ તીવ્રતા    સાંજે લગભગ 6.27 વાગ્યે આવ્યો ભૂકંપ  ઇટાનગર :અરુણાચલ પ્રદેશની દિબાંગ ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ સાંજે લગભગ 6.27 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.જેની તીવ્રતા 4.4 માપવામાં આવી હતી.ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી. જોકે,ભૂકંપના આવેલા આંચકાને કારણે લોકોમાં ડરનો માહોલ ફેલાયો […]

દક્ષિણપૂર્વી તાઈવાનમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

દક્ષિણપૂર્વી તાઈવાનમાં જોરદાર આંચકા 6.6ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકસાની કે જાનહાનિ નહીં દિલ્હી:દક્ષિણપૂર્વી તાઇવાનમાં શનિવારે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.આ ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે,ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિલોમીટર નીચે ઉંડાણમાં હતું. આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી […]

લદ્દાખમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.8 ની તીવ્રતા નોંધાઈ  

લદ્દાખમાં ભૂકંપના જોરદાર આંચકા 4.8 ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકસાની કે જાનહાનિ નહીં શ્રીનગર :લદ્દાખમાં આજે વહેલી સવારે લગભગ 4.19 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 હતી. માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અલ્ચી (લેહ) થી 189 કિમી ઉત્તરમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 10 કિમી […]

ઓસેનિયાના પલાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા,6.1ની તીવ્રતા નોંધાઈ

ઓસેનિયામાં ભૂકંપના આંચકા 6.1ની નોંધાઈ તીવ્રતા  દિલ્હી:ઓસેનિયાના પલાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 નોંધવામાં આવી છે. આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ […]

કચ્છઃ રાપરમાં ભૂકંપનો આંચકો,3.2ની નોંધાઈ તીવ્રતા 

કચ્છઃ રાપરમાં ભૂકંપનો આંચકો રાપરથી 14 કિમી દૂર કેન્દ્રબિંદુ 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો ભુજ:કચ્છના રાપરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.3.2ની તીવ્રતા ધરાવતો ધરતીકંપનો આંચકો રિકટર સ્કેલ પર નોંધાયો હતો.રાપર નગરથી 14 કિલોમીટર દૂર આ આફટરશોક અનુભવાયો હતો.જોકે,આ ભૂકંપના કારણે જાનહાનિ કે નુકસાની ના કોઈ સમાચાર નથી. અવારનવાર આવતા રહેતા ધરતીકંપના આંચકાનો સિલસિલો આજ દિન સુધી યથાવત […]

મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્સટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ

મિઝોરમના ચમ્ફાઈમાં ભૂકંપના આચંકા તીવ્રતા 4.4 નોંધાઈ આઈઝોલઃ-  મિઝોરમમાં અવાર નવાર ભૂકંપના આચંકાો આવવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફરી વિતેલી રાત્રે અહીંની ઘરા ઘ્રુજી ઉઠી હતી, જો કે ભૂકંના આંચકાઓ સામાન્ય હોવાથી કોઈ મોટા કે નાના નુકશાનના સમાચાર નથી. પ્રાપ્ત વિગત પ્રમાણે મિઝોરમના ચમ્ફાઈમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના […]

ચીનમાં ભૂકંપના જોરદાર આંચકાથી અનેક ઈમારતો ધરાશાયી,અત્યાર સુધીમાં 46 લોકોના મોત 

દિલ્હી:ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં લુડિંગ કાઉન્ટીમાં સોમવારે 6.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.આ જોરદાર ભૂકંપના કારણે ભારે નુકસાન થયું છે.બચાવ કાર્ય હજુ પણ શરૂ છે. ચીનની સરકારી સમાચાર એજન્સીએ ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટરને ટાંકીને જણાવ્યું કે,ભૂકંપ સ્થાનિક સમય અનુસાર […]

ચીનના સિચુઆનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ,7ના મોત

દિલ્હી : ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતમાં લુડિંગ કાઉન્ટીમાં સોમવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.ભૂકંપમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.ઘણા લોકો ઘાયલ પણ થયા છે.ચીનની સરકારી સમાચાર એજન્સી  એ ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટરને ટાંકીને જણાવ્યું કે,ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 12:25 વાગ્યે આવ્યો હતો. એજન્સીએ જણાવ્યું કે,ભૂકંપનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code