અર્જેન્ટિનામાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.6 ની તીવ્રતા નોંધાઈ
અર્જેન્ટિનામાં ભૂકંપના આંચકા 6.6 ની નોંધાઈ તીવ્રતા જાન-માલને નુકસાનના કોઈ સમાચાર નથી દિલ્હી:દક્ષિણ અમેરિકાના દેશ અર્જેન્ટિનામાં ધરતીકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે દેશના જુજુએ પ્રાંતમાં સવારે લગભગ 4.36 કલાકે ભૂકંપ આવ્યો હતો. અત્યાર સુધી જાન-માલને નુકસાનના કોઈ […]


