ભારતીય પ્રતિભા સ્લોવાકિયાની આર્થિક પ્રગતિમાં સહાયક: રાષ્ટ્રપતિ
                    નવી દિલ્હીઃ બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયા-ભારત વ્યાપાર મંચને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “સ્લોવાકિયા તેની કાર્યબળ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિદેશમાં મહેનતુ કુશળ કામદારો અને વ્યાવસાયિકોની શોધમાં છે. મને વિશ્વાસ છે કે ભારતીય પ્રતિભા સ્લોવાકિયાની આર્થિક પ્રગતિમાં મૂલ્યવાન ભાગીદાર બની શકે છે.” રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, “ભારત સ્લોવાકિયા સાથે વેપાર સંબંધો વધારવા માટે પ્રતિબદ્ધ છે. મારી સાથે આવેલા વિવિધ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

