1. Home
  2. Tag "Education"

કોઈ પણ માતા-પિતાએ પોતાના સપનાનો ભાર બાળકોને ન આપવો જોઈએ

બાળકોને કંઈક બનવા માટે ફોર્સ ન કરો તેને જે કામ પસંદ છે તે કરવા દો મનગમતા કામમાં બાળક રહેશે ખુશ આવું આપણે હંમેશા જોતા હોઈએ છે કે બાળકો પર ક્યારેક માતા-પિતાના સપનાનો ભાર હોય છે. માતા-પિતા દ્વારા ક્યારેક બાળકની સ્થિતિને સમજવામાં આવતી નથી અને બાળક પર ડોક્ટર, એન્જિનિયર અથવા સરકારી ઓફિસર બનવા માટે દબાણ કરવામાં […]

Education: બાળકો ભણતા હોય ત્યારે તેમને ઘરમાં સારું વાતાવરણ આપો

ભણતર માટે સારૂ વાતાવરણ હોવું જરૂરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી તેમના ભણતર પર આવશે સકારાત્મક અસર એવું કહેવામાં આવે છે કે બાળકોની પ્રગતિ અને અધોગતિમાં તેમના માતા-પિતાનો હાથ સૌથી વધારે હોય છે. જ્યારે માતા પિતા પોતાની ફરજ ભૂલી જતા હોય છે અને બાળકોના ભણતર પર યોગ્ય પ્રમાણમાં ધ્યાન આપવામાં નથી આવતું ત્યારે બાળકનું ભણતર […]

સુરતમાં રહેતા વિદ્યાર્થીએ વિદેશમાં ભણવાની ઈચ્છા પુરી ન થતા જીવનનો અંત કર્યો

વિદેશમાં ભણવાનો વિદ્યાર્થીનો શોખ શોખએ લઈ લીધો જીવ અમેરિકામાં ભણવાની હતી ઈચ્છા સુરત: ભારતમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં વિદ્યાર્થી વિદેશ ભણવા જતા હોય છે. કેનેડા અને અમેરિકા તો એમની પહેલી પસંદ હોય છે ત્યારે સુરતમાં એવું બન્યું કે એક વિદ્યાર્થીએ વિદેશમાં ભણવા ન મળતા પોતાના જીવનનો અંત કરી દીધો. સુરતના નાના વરાછા ખાતે રહેતા યુવકે […]

દિલ્હીની શાળાઓ માટે ટૂંક સમયમાં જાહેર થશે કોરોના ગાઈડલાઈન, વધતા સંક્રમણને જોતા સરકારનો નિર્ણય

શાળાઓ માટે ટૂંક સમયમાં કોરોના ગાઈડલાઈન વધતા સંક્રમણને જોતા સરકારનો મહત્વનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આપી માહિતી દિલ્હી: રાજધાની દિલ્હીની શાળાઓમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીની શાળાઓ માટે નવી કોવિડ માર્ગદર્શિકા વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે કોરોનાને ધ્યાનમાં રાખીને દિલ્હીની શાળાઓ માટે […]

Education: પરીક્ષામાં ઉત્સાહ હોય તો સારું પરીણામ આવી શકે છે

શિક્ષણ નિષ્ણાતો દ્વારા તમામ વિદ્યાર્થીઓને સલાહ  “આત્મવિશ્વાસ રાખો અને ઉત્સાહિત રહો” ઉત્સાહ હોય તો સારું પરીણામ અપાવી શકે છે “આત્મવિશ્વાસ રાખો અને ઉત્સાહિત રહો” – શિક્ષણ નિષ્ણાતો દ્વારા તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવેલી આ સૌથી મહત્વપૂર્ણ સલાહ છે. ભારે અને સખત તૈયારી કર્યા પછી, પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ ગુમાવતા હોય છે જેના કારણે પરિણામ તેમનું ધાર્યા […]

Education:પરીક્ષાના સમયમાં કેવા પ્રકારનો આહાર જમવો જોઈએ

પરીક્ષા આપનારને ભારે ખોરાક ન ખાવો જોઈએ  તબિયત ન બગડે તે માટે રાખો ધ્યાન  આ આહારને પોતાના ડાયટમાં કરો સામેલ  જ્યારે પણ પરીક્ષા હોય ત્યારે સૌથી મહત્વનું જે બની જતું હોય છે તે હોય છે સ્વાસ્થ્ય, એટલે કે પરીક્ષાના સમયમાં એ પ્રકારનો આહાર ક્યારેય લેવો જોઈએ નહીં જેનાથી તબિયત બગડી શકે. વિદ્યાર્થીને પરીક્ષાના સમયે તબિયત […]

જેને અહીંનું શિક્ષણ સારૂ લાગતુ ન હોય તો તે ગુજરાત છોડીને સારૂ લાગે ત્યાં જતા રહેઃ જીતુ વાઘાણી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત-આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના મોડલને રજુ કરવામાં આવી રહ્યું છે જેમાં દિલ્હીમાં સરકારી શાળાઓ અદ્યતન લેબ સાથે ખાનગી શાળાને ટક્કર મારે તેવી બનાવવામાં આવી છે. આપ દ્વારા હિલ્હી જેવી […]

બાળકોને ભારતીય ભાષાઓમાં સમજણ સાથે વાંચનમાં માપદંડ સ્થાપિત કરવામાં સક્ષમ બનાવશે

શિક્ષણ મંત્રાલય પાયાના શિક્ષણના તબક્કે (ગ્રેડ 3 ના અંતે) વિદ્યાર્થીઓના શીખવાના સ્તરની પ્રથમ હાથે સમજણ મેળવવા માટે ‘પાયાના શિક્ષણ અભ્યાસ’ હાથ ધરશે. આ અભ્યાસ વિશ્વમાં તેના પ્રકારનો પ્રથમ છે કારણ કે તેનો હેતુ 22 ભારતીય ભાષાઓમાં સમજણ સાથે વાંચન માટે બેન્ચમાર્ક સેટ કરવાનો છે. NCERT દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાર દિવસની વિન્ડો પર […]

ગુજરાત: ધો. 1થી અંગ્રેજી વિષય દાખલ કરાશે, ભગવત ગીતા પણ ધો-6થી ભણાવાશે

ગાંધીનગરઃ ગુજરાતના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજીને લીધે ડર અનુભવતા હોય છે. વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં કડકડાટ બોલતા થાય તે માટે હવે શાળા કક્ષાએ જ અંગ્રેજી વિષય ભણાવવાનો સરકારે નિર્યણ લીધો છે. ગુજરાત વિધાનસભામાં શિક્ષણ વિભાગની વર્ષ 2022-23ની માંગણીઓ પરની ચર્ચા માટે શિક્ષણમંત્રી અંદાજપત્રીય પ્રવચન આપ્યું હતું. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ધોરણ […]

અમદાવાદમાં ચાર રસ્તાઓ પર ભીખ માગતા બાળકોને સિગ્નલ સ્કુલ બસ દ્વારા શિક્ષણ આપવાનો પ્રારંભ

અમદાવાદ :  શહેરના ચાર રસ્તા પરના સિગ્નલો પર ભીખ માગતા અનેક બાળકો જોવા મળે છે. આવા ભિક્ષુક બાળકોને શિક્ષણ આપવાની ગુજરાત સરકારે અનોખી પહેલ કરી છે. આજથી રસ્તે રખડતા ગરીબ બાળકોને બસ દ્વારા સિગ્નલ સ્કૂલથી શિક્ષણ આપવાનો પ્રારંભ કરાયો છે. ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરીયમ ખાતે સીએમ ભુપેન્દ્ર પટેલે સિગ્નલ સ્કૂલનું લોન્ચિંગ કર્યું હતુ. અમદાવાદ શહેરમાં ભિક્ષુક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code