તમિલનાડુમાં ભારે વરસાદને પગલે ચાર જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું
નવી દિલ્હીઃ ચક્રવાત ‘મિચૌંગ’ (Michaung) ના અવશેષોના કારણે તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સતત વરસાદના કારણે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લાઓમાં મંગળવારે બધી શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.મદ્રાસ યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટી દ્વારા મંગળવારે યોજાનારી સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. ભારતીય […]


