અંબાજીઃ ચૈત્રી નવરાત્રિનાં આઠમાં દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ
ગાંધીનગરઃ ચૈત્રી નવરાત્રિનાં આઠમાં દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિની આઠમ ભરવાનો વિશેષ મહત્વ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીની આરતીમાં જોડાયા. આઠમ ભરવા માટે દૂર દૂરથી માતાજીના ભક્તો માઁ અંબાના દર્શને આવ્યાં. નવરાત્રિની આઠમ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી. વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં જય જય અંબેના નાદ […]