પીએમ મોદીએ કિસાન સન્માન નિધિનો આઠમો હપ્તો કર્યો રિલીઝ, જાણો કઇ રીતે ચેક કરશો સ્ટેટસ
પીએમ મોદીએ દેશના 9.5 કરોડ ખેડૂતોને આપી ભેટ પીએમ મોદીએ આજે કિસાન સન્માન નિધિનો આઠમો હપ્તો રિલીઝ કર્યો 5 કરોડ લાભાર્થી કિસાન પરિવારો માટે 19,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરાઇ નવી દિલ્હી: પીએમ મોદીએ આજે કિસાન સન્માન નિધિનો આઠમો હપ્તો રિલીઝ કર્યો હતો. આ યોજના અંતર્ગત 9.5 કરોડ લાભાર્થી કિસાન પરિવારો માટે 19,000 કરોડ […]