એકતાનગરના આંગણે એકતા પ્રકાશ પર્વ- 2025 ની ભવ્ય શરૂઆત, મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ
વડોદરાઃ એકતા નગર ખાતે આગામી તા. 31 ઑક્ટોબર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. દરમિયાન ઉજાસના પર્વ દિપોત્સવીની પણ તા. 20 ઑક્ટોબરે ઉજવણી થનાર છે. એકતાનગરમાં પહેલેથી જ નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે, લેસર શો, ડેમ […]