વૃદ્ધો માટે જારી કરાયેલ હેલ્પલાઈન નંબરનો મહત્તમ ઉપયોગ- અત્યાર સુધી 3,39 લાખ કોલ આવ્યા,મહિલા વૃદ્ધોના સહાય માટેના કોલ વધુ
વૃદ્ધો માટે જારી હેલ્પલાઈન પર લાખો કોલ આવ્યા મહત્તમ હેલ્પલાઈનનો થયો ઉપોયગ દિલ્હીઃ- દેશમાં જે રીતે ચાઈલ્ડ હેલ્પલાઈન ચાલે છે તે જ રીતે વૃદ્ધો માટે પણ હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યો હતો જેને લઈને પરેશાની ભોગવી રહેલા વૃદ્ધો મદદ માટે પુકાર લગાવી શકે ત્યારે હવે તેનો ઉપયોગ મહત્તમ થતો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે […]