ગાંધીનગરના વલાદ પાસે રોડ ક્રોસ કરતા પ્રૌઢને કારે અડફેટમાં લેતા મોત
ગાંધીનગર, 16 જાન્યુઆરી 2026: ગાંધીનગર-અમદાવાદ હાઇવે પર વલાદ ગામ નજીક રોડ ક્રોસ કરી રહેલા પ્રોઢને પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા પ્રોઢનું મોત નિપજ્યુ હતું. આ મામલે મૃતકના પૌત્રએ કારચાલક વિરુદ્ધ ડભોડા પોલીસ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની એવી વિગતો છે કે, ગાંધીનગરના વલાદ ગામની સીમમાં […]


