ભાજપના પ્રદેશ પ્રમુખની પસંદગી માટે ગુજરાતમાં યાદવ અને રાજસ્થાનની રૂપાણીને જવાબદારી
વિજ્ય રૂપાણી પક્ષના ચૂંટણી અધિકારી તરીકે રાજસ્થાનમાં મોટો રોલ ભજવશે ગુજરાતમાં ભપેન્દ્ર યાદવ પણ નેતાઓને મળી નિર્ણય કરશે અનેક દાવેદારો હોવાથી નિર્ણય કરવાનું કામ કઠીન બનશે અમદાવાદઃ દેશમાં ઘણાબધા રાજ્યોમાં ભાજપના પ્રદેશ પ્રમુખોની મુદત પૂર્ણ થતી હોવાથી ભાજપ હાઈ કમાન્ડ દ્વારા નવા પ્રમુખો નિમવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ભાજપ હાઈ કમાન્ડે પ્રદેશ પ્રમુખો અને […]