સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ’ની ઈચ્છા છતાં કોંગ્રેસ ગઠબંધન નહીં કરે
પ્રભારીની ઉપસ્થિતિમાં પ્રદેશ કંગ્રેસની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો શક્તિસિંહ કહે છે, ગઠબંધન અંગે સ્થાનિક લેવલે કોઈ દરખાસ્ત આવી નથી આપ’ના ઈસુદાન કહે છે, ભાજપને હરાવવા કોંગ્રેસ સાથે જોડાણ કરવા તૈયાર છીએ અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં ઉમેદવારોની પસંદગીથી લઈને ગઠબંધન માટે રાજકીય પક્ષો સર્કિય બન્યા છે. આ ચૂંટણીમાં ભાજપની જેમ કોંગ્રેસે પણ કોઈ […]