ઉમેદવારો મહાપાલિકાની ચૂંટણીમાં 9 લાખ અને જિલ્લા પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે
અમદાવાદ, 3 એપ્રિલ 2026: Election rules for candidates ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં જ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત ચાલી રહી છે. ચૂંટણીમાં ઉમેદવારો કેટલો ખર્ચ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નવી મર્યાદા નક્કી કરવામાં […]


